મોરબી : યુવાન લાપતા, જોવા મળે તો જાણ કરવા પરિવારની અપીલ

- text


મોરબી : રાજકોટના ઓમનગર બોયઝ હોસ્ટેલમાંથી અનિલભાઈ પ્રવીણભાઈ પરમાર નામનો યુવાન તા.16થી લાપતા બન્યો છે. જે અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ પણ દાખલ થઈ છે. આ યુવાન મોરબી હોવાની માહિતી મળી હોય, જે કોઈને જોવા મળે તો તુરંત મો.નં.7285021221 તથા 9724817595 ઉપર સંપર્ક કરવા રામાભાઈ જગાભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે.

- text

- text