મોરબીના પીપળી નજીક દારૂની બોટલ સાથે એક્ટિવા ચાલક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામના બસસ્ટેન્ડ નજીકથી મોરબી તાલુકા પોલીસે એક્ટિવા લઈને નીકળેલા આરોપી ધવલ ધીરજભાઈ લખતરિયા ઉ.30 રહે.ધર્મગંગા સોસાયટી પીપળી ગામ નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ રૂપિયા 30 હજારનું એક્ટિવા સહિત 30,300નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text