મોરબીમા મકનસર ગામે બોલેરો હડફેટે યુવાન ઘાયલ

- text


મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર ગામના ઝાપા પાસે રસ્તો ઓળંગી રહેલા જગદીશભાઈ વિરજીભાઈ સારલા ઉ.40 નામનો યુવાન રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે આરજે – 04 – જીસી – 5350 નંબરના બોલેરો ચાલકે હડફેટે લઈ હાથ અને પગના ભાગે ઇજાઓ પહોંચાડી પોતાનું વાહન રેઢું મૂકી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text