માળીયા મિયાણાના મોટાભેલા ગામે જુગાર રમતા બે પકડાયા

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી આરોપી અશોક કારાભાઈ સોમાણી અને અશોકભાઈ સોમાણીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2450 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text