શિવાજી સેનાના હોદેદારોની વરણી કરવામાં આવી

- text


વાંકાનેર : વાંકાનેર મુકામે શિવાજી સેનાના મોરબી જીલ્લાના પ્રમુખ ભરતભાઇ હડાણી અને મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જોશનાબેન રાઠોડના દ્વારા મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખ તરીકે અલ્પાબેન કક્કડ અને મહામંત્રી તરીકે જયશ્રીબેન વાઘેલાની નિમણુંક કરાઈ હતી.

- text

- text