વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નર્સરી ચોકડી નજીકથી આરોપી જીતેશ વિનુભાઈ સારલા રહે.હશનપર વાળાને વિદેશી દારૂની અડધિયા એટલે કે 375 મીલીની એક બોટલ કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.