વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં નાગાબાવાજીના મંદિર સામે ઇટોના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે આરોપી રમેશભાઈ હરીભાઈ મકવાણા, ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી, મહેશભાઈ ગોવિંદભાઈ પલાણી અને સંજયભાઈ કાનજીભાઈ ધીણોજાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3400 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text