ટીવી, એસી, વોશિંગ મશીન, ફ્રીઝ સહિતના તમામ હોમ એપ્લાયન્સીસનો સૌથી વિશાળ શો-રૂમ : શ્યોર ગિફ્ટ, શો-રૂમ ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ સહિતના ફાયદા સાથે એકદમ ઝડપી ડિલિવરીમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સૌથી વિશાળ અને વિશ્વાસનિય સિટી લાઈટ ઇલેક્ટ્રોનિકલ્સમાં બ્રાન્ડેડ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટમાં ત્યોહારોની સ્કીમની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. જેમાં શો-રૂમ ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ, શ્યોર ગિફ્ટ સહિતના અનેક ફાયદા મળવાના છે. આ સાથે એકદમ ઝડપી ડિલિવરીની સર્વિસ પણ આપવામાં આવશે. તો આ ઓફર્સનો લાભ લેવા આજે જ શો-રૂમ ખાતે પધારો.● ગ્રાહકો માટે વિશાળ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ● રવિવારે પણ શો-રૂમ ચાલુ રહેશેઅમારી બીજી બ્રાન્ચ અંબિકા ઇલેક્ટ્રિક સ્ટોરસિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલપ્રભુકૃપા, સમર્પણ હોસ્પિટલ પાસે,મહેન્દ્રનગર રોડ, સામાકાંઠે, મોરબીમો.નં.7383875839