ઈમ્પોર્ટ-એક્સપોર્ટના માસ્ટર બનો, ગેરેન્ટી સાથે : JR બ્રધર્સ કોચિંગ ક્લાસમાં 1 ઓક્ટોબરથી નવી બેચ શરૂ

ચાલુ નોકરી કે અભ્યાસ દરમિયાન સાઈડમાં કોર્ષ શીખીને પોતાનો ઈમ્પોર્ટ- એક્સપોર્ટનો વ્યવસાય શરૂ કરવાની સુવર્ણ તક

હાલ ઇન્ડસ્ટ્રીઝમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરનારા નિષ્ણાંતો જ અહીં સેશન લ્યે છે : બેચનો સમય સવારે 8થી 9 અને રાત્રે 8 :30 થી 9:30

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે કારકિર્દી ઘડવી છે ? તો JR બ્રધર્સ કોચિંગ ક્લાસમાં 45 દિવસમાં 100% ગેરેન્ટી સાથે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ શીખડવામાં આવશે. અહીં નવી બેચ 1 ઓક્ટોબરને મંગળવારથી શરૂ થવાની છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહ્યું છે. દેશ વસ્તીમાં પણ વિશ્વમાં નંબર વન હોવાથી અહીંની ખાસ વાત એ છે કે અહીંથી ખૂબ મોટા પ્રમાણમાં વસ્તુઓ એક્સપોર્ટ પણ થાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં વસ્તુઓ ઈમ્પોર્ટ થાય છે. જેથી આપણા માટે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે વિશાળ તકો રહેલી છે.

ત્યારે આ તકનો લાભ મોરબીના દરેક નોકરિયાતો અને વિદ્યાર્થીઓ પણ લઈ શકે તે માટે JR બ્રધર્સ કોચિંગ કલાસ ઈમ્પોર્ટ- એક્સપોર્ટનું તમામ પ્રકારનું કોચિંગ પૂરું પાડે છે. અહીં અનુભવી શિક્ષકોની ટિમ દ્વારા દરેક વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. તમામ ડોક્યુમેન્ટ વર્ક પ્રોજેકટર દ્વારા પ્રેક્ટિકલી શીખવવામાં આવે છે. વધુમાં અહીંનો બેચનો સમય સવારે 8થી 9 અને રાત્રે 8:30 થી 9:30નો છે. અહીં હાલ ઇન્ડસ્ટ્રીઝમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરનારા નિષ્ણાંતો દ્વારા જ સેશન લેવામાં આવે છે. જેઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. અહીં હાલ એક બેચ ચાલી રહી છે. જે પૂર્ણ થતાં બીજી બેચ ટૂંક સમયમાં શરૂ થવાની છે. તો આજે જ સંપર્ક કરો.


કોર્ષ કન્ટેન્ટ

● પ્રિ શિપમેન્ટ ડોક્યુમેન્ટ્સ

● પોસ્ટ શિપમેન્ટ ડોક્યુમેન્ટ્સ

● શિપિંગ & લોજીસ્ટીક નોલેજ

● રોડટેપ/ ડ્રોબેક

● કોસ્ટિંગ

● માર્કેટીંગ


સ્થળ : JR બ્રધર્સ કોચિંગ ક્લાસ

નવયુગ સિલેક્શનની ઉપર,

મૈસુર ઢોસાવાળાની બાજુમાં,

બાપા સીતારામ ચોક,

રવાપર રોડ, મોરબી

જ્યેન્દ્ર સગર

મો.નં. 9913958353

રસિક સગર

મો.નં. 9727194606