મોરબીના ભડિયાદ કાંટા નજીકથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી શહેરમાં ભડિયાદ કાંટા નજીક સમાજવાડી પાસેથી ફરિયાદી ખીમજીભાઈ રવજીભાઈ પરમારની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text