હળવદ : હળવદ શહેર નજીક આવેલ પ્રગતિ હોટલ પાછળ પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બ્રિજેશ દયારામભાઈ ચાવડા ઉ.19 રહે.ખારીવાડ, હળવદ વાળાનું મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.