મોરબીના રવાપર રોડ ઉપર બિયરના ટીન સાથે યુવાન પકડાયો

- text


મોરબી : મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપર ન્યુએરા સ્કૂલ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી મયુર સુરેશભાઈ રાણપરા રહે.રવાપર રેસિડેન્સી, ઇસ્કોન એપાર્ટમેન્ટ નામના ઇસમને બર્ડ વાઇઝર મેગ્નમ બ્રાન્ડ બિયરના એક ટીન કિંમત રૂપિયા 100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text