મોરબીના લાલપર ગામે બે જુગારી પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામના બસસ્ટેન્ડ પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી સુનિલ રાજુભાઇ વાઘેલા અને નારખા ઇશાકભાઈ આકીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 540 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text