મોરબીના ત્રિકોણબાગ નજીકથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી શહેરના ત્રિકોણબાગ નજીક મુખ્ય પોસ્ટ ઓફિસની પાછળથી ફરિયાદી સંદીપ અંબાલાલ તુવેર રહે.નવલખી રોડ, યમુના નગર વાળાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા સીટી એ ડિવિઝન પોલીસે વાહનચોરી અંગે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text