ND tail સ્ટુડિયોમાં ધમાકા ઓફર્સ : સેલ્ફ હિલિંગ સિરામિક અને PPFમાં 15 ટકાની છૂટ

 

ઇન્ટીરિયર અને એક્ષટીરિયરની એ ટુ ઝેડ સર્વિસ વ્યાજબી ભાવે : કારને આકર્ષિત અને સુરક્ષિત બનાવવા આજે જ પધારો

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે નવરાત્રીના તહેવારને ધ્યાને લઇ મોરબીના ખ્યાતનામ ND tail સ્ટુડિયોમાં ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં મોરબીમાં સૌપ્રથમ અહીં ઉપલબ્ધ સેલ્ફ હિલિંગ સિરામિક તેમજ PPFમાં 15 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

મોરબીમાં શક્ત શનાળા ચોકડી નજીક, ધૂનડા જવાના રસ્તે નાઈટ લાઈફ કાફેની બાજુમાં ND tail સ્ટુડિયો આવેલ છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. અહીં ઇન્ટીરિયર અને એક્ષટીરિયરની એ ટુ ઝેડ સર્વિસ વ્યાજબી ભાવે આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં કારની તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે આપવામાં આવે છે. તો આજે જ પધારો.

ND tail સ્ટુડિયો
નાઈટ લાઈફ કાફેની બાજુમાં,
શક્ત શનાળા ચોકડી નજીક,
ધૂનડા જવાના રસ્તે, મોરબી
Bhallara divyesh
મો.નં. 7859813375