પદયાત્રિકો માટે વિરપર (મચ્છુ) પાસે પાસે સેવા કેમ્પનું આયોજન

- text


મોરબી : કચ્છમાં માતાના મઢે પગપાળા જતા પદયાત્રિકો માટે સમય ઇલેક્ટ્રોનિકસ પાસે, મોરબી – રાજકોટ હાઇવે, વીરપર (મચ્છુ) ખાતે તારીખ 22-9-2024 થી તારીખ 26-9-2024 દરમ્યાન સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

સતત 26માં વર્ષે આ કેમ્પનું આયોજન જય શ્રી આશાપુરા મિત્ર મંડળ, સમય ગૃપ મોરબી, બાલાજી મિત્ર મંડળ રાજકોટ, સિલ્વા કવાર્ઝ શનાળા, મોજ મિત્ર મંડળ રાજકોટ, માં કૃપા પ્લાસ્ટિક મોરબી, શક્તિ પ્રિન્ટીંગ એન્ડ કે.વી. લેસર આર્ટ મોરબી દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે વધુ માહિતી માટે હિતેશભાઈ મો. નં 98256 36267, નરેશભાઈ મો. નં 93773 77575, કિશોરભાઈ મો. નં 98797 55688, પ્રકાશભાઈ મો. નં 98793 26148નો સંપર્ક કરવો.

- text