રૂ.5 લાખથી 1 કરોડ સુધીની બિઝનેસ/પર્સનલ લોન મેળવો માત્ર 2થી 3 દિવસમાં

 

હોમ લોન, મોર્ગેજ લોન પણ મળશે : કોઈ પણ ચાલુ લોન ઉપર ઓછા વ્યાજદરે વધારે રૂપિયા મળશે : હપ્તો બાઉન્સ થયો હોય તેવા કેસમાં પણ લોન મળશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અત્યારના સમયમાં લોન લેવા ચપ્પલ ઘસાઈ જાય તેટલા ધક્કાઓ ખાવા પડે છે. પણ હવે જેજે કોર્પોરેટ સ્કવેર મોરબીવાસીઓને સરળતાથી લોન અપાવી દેશે. વર્ષો જૂની વિશ્વાસનીય આ ફર્મ દ્વારા લોનને લગતી એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડવામાં આવે છે.

જેમાં ખાસ રૂ.5 લાખથી રૂ.50 લાખ સુધીની પર્સનલ લોન અને રૂ. 10 લાખથી રૂ.1 કરોડ સુધીની બિઝનેસ લોન માત્ર 2થી 3 દિવસમાં અપાવી દેવામાં આવશે. ઉપરાંત અહીંથી હોમ લોન અને મોર્ગેજ લોનની પણ સર્વિસ પુરી પાડવામાં આવશે. રૂ.20 હજાર સેલેરી બેંકમાં આવતી હોય તેવા નોકરિયાત વર્ગને પણ પર્સનલ લોન અપાવવામાં આવશે. વધુમાં હપ્તો બાઉન્સ વાળા કેસમાં પણ લોન અપાવી શકાશે. કોઈ પણ ચાલુ લોન ઉપર ઓછા વ્યાજદરે વધારે રૂપિયા અપાવવામાં આવશે.

લોનની ઝડપી સર્વિસ માટે આજે જ સંપર્ક કરો
જેજે કોર્પોરેટ સ્કવેર
207, બીજો માળ,
વર્ધમાન ટ્રેડ સેન્ટર,
ફૂલછાબ ચોક, રાજકોટ
મો.નં.95063 78910
મો.નં.95107 11113