મોરબીમાં રહેણાંકમાંથી દારૂની પાંચ બોટલ પકડાઈ, આરોપી ફરાર

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે શહેરના વિશિપરા રણછોડનગર પાછળ મફતિયાપરામા આરોપી અબુભાઈ ફતેમામદ કટિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની પાંચ બોટલ કિંમત રૂપિયા 5100 કબ્જે કરી હતી. જો કે આરોપી અબુભાઈ હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text