મોરબી : મોરબી શહેરના ભડિયાદ રોડ ઉપર નજરબાગ સાયન્સ કોલેજ પાસે રહેતા રામદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા ઉ.54 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર જીવરાજ પાર્કમાં આવેલ ગજાનંદ પોટરીમા કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.