મોરબીની વાવડી ચોકડી નજીકથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીની વાવડી ચોકડી નજીક આવેલ મહેશ પાન નામની દુકાન પાસેથી ફરિયાદી કલ્પેશભાઈ પ્રેમજીભાઈ મેવા રહે.બગથળા વાળાનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાહન ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text