VACANCY : DALI CERAMICO LLPમાં 5 જગ્યા માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : DALI CERAMICO LLPમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા મેઈલ કરવા જણાવાયુ છે.


એક્સપોર્ટ સેલ્સ મેનેજર – 2
અનુભવ : 5 વર્ષ
એક્સપોર્ટ સેલ્સ એક્ઝિક્યુટિવ -3
અનુભવ : 1થી 3 વર્ષ

DALI CERAMICO LLP
ઇડન સિરામિક સિટી,
8એ નેશનલ હાઇવે,
ઓનેસ્ટ હોટેલ સામે, મોરબી
[email protected]
8200935953