મોરબી નિવાસી હેમીબેન ભાલોડીયાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી હેમીબેન શિવલાલભાઈ ભાલોડીયા (ઉ.વ. 89) તે શિવલાલભાઈના પત્ની, સ્વ.અરવિંદભાઈના માતા તથા પારસના દાદીનું તારીખ 20-9-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-9-2024 ને શનિવારના રોજ ગુરુલાભ દે હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text