પ્રસંગને બનાવો શાનદાર : લાડલી પાર્ટી પ્લોટમાં એ ટુ ઝેડ સુવિધાઓ, બુકીંગ શરૂ

80 હજાર ફૂટનો વિશાળ લોન એરિયા : 400 કાર માટેની પાર્કિંગ સુવિધા : લાઇટિંગ, ડેકોરેશન સહિતની સર્વિસ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શહેરની તદ્દન નજીકમાં જ મોરબીવાસીઓના પ્રસંગોને ચાર ચાંદ લગાવવા લાડલી પાર્ટી પ્લોટ સજ્જ બન્યું છે. આપના કોઈ પણ પ્રસંગના આયોજન પૂર્વે એક વખત આ પાર્ટી પ્લોટની અચૂક મુલાકાત લ્યો.

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ કાર્યરત છે. જ્યાં 400 ફોર વ્હીલર માટે પાર્કિંગ, 80 હજાર ફૂટ લોન ( કાર્પેટ) એરિયા, ભવ્ય ડેકોરેશન, સૌંદર્ય વાતાવરણથી ભરપૂર, 2000 લોકોની કેપેસિટી, લાઈટિંગ માટે હાઈટેબલ ટાવર સહિતની સવલતો છે.

અહીં મનપસંદ મંડપ ડેકોરેશન દ્વારા મંડપ સર્વિસ તેમજ ડેકોરેશન સર્વિસ પુરી પાડવામાં આવે છે. અહીં લગ્ન, સગાઈ, બર્થડે સેલિબ્રેશન, ગેટ ટુ ગેધર, કથા, ગરબા ઇવેન્ટ સહિતના તમામ પ્રસંગો તેમજ ઇવેન્ટ માટેનું બેસ્ટ લોકેશન છે. વધુ વિગત માટે સંપર્ક કરો.


મનપસંદ મંડપ ડેકોરેશન
મો.નં. 9979999512
મો.નં. 9712999512