મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : વિદેશમાં ટાઇલ્સ ગોડાઉનના સંચાલન માટે સ્ટાફની જરૂર છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ ઉપર મોકલવા જણાવાયુ છે.● જોબ રોલ : ટાઇલ્સ વેચાણની કામગીરી અને ટાઇલ્સ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ● જરૂરિયાત : ટાઇલ્સ ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ, અંગ્રેજી બોલતા આવડવું જરૂરીમો.નં.8799129033(સંપર્ક કરવાનો સમય સવારે 10:30 થી સાંજે 6)