મોરબીના ખાનપર ગામે બાઈક ચોરાયું

- text


મોરબી : મૂળ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અને હાલમાં રવાપર રોડ ઉપર લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા કલ્પેશકુમાર કેશવજીભાઈ જીવાણીની માલિકીનું રૂપિયા 17 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ખાનપર ગામેથી ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

- text

- text