VACANCY : શ્રી મારૂતિ ટ્રેક્ટર્સમાં 11 જગ્યા માટે ભરતી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ટ્રેકટરના ઓથોરાઈઝડ ડિલર એટલે કે શ્રી મારૂતિ ટ્રેક્ટર્સમાં 11 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ સાથે રૂબરૂ આવવા જણાવાયુ છે.


● સેલ્સમેન- 8 (ભાઈઓ)
મોરબી જિલ્લાના ગામડામાં ફિલ્ડ વર્ક કરી શકે તેવા, અનુભવીને પ્રાથમિકતા


● કોમ્પ્યુટર ઓફિસ વર્ક -2 (બહેનો)
કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોય તથા વીમા/RTOનું કામ કરી શકવા જોઈએ


● ટેલિકોલર -1 (બહેનો)
ઘરે બેઠા ફોન કરીને વાતચીત કરી શકે તેવા, ઓફિસે આવવાની જરૂર નથી


શ્રી મારૂતિ ટ્રેક્ટર્સ
મોરબી-રાજકોટ હાઇવે,
રેવા પાર્ક પાસે,
વિરપર, મોરબી
મો.નં. 95123 16380
સમય: સવારે 10થી સાંજે 5