લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ પ્લસ દ્વારા તુલસીના રોપાનું વિતરણ કરાયું

- text


મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ પ્લસ દ્વારા આજે તારીખ 18 સપ્ટેમ્બર ને બુધવારના રોજ સવારે 9 વાગ્યે મોરબીના લોહાણાપરામાં આવેલા વૈજનાથ મહાદેવ મંદિર ખાતે તુલસીના રોપા વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ પ્લસના પ્રમુખ લાયન હિતેન્દ્ર ભાવસાર, ZC લાયન જનકભાઈ હિરાણી, સેક્રેટરી લાયન રાજન વ્યાસ, લાયન રઘુવીરસિંહ ઝાલા, લાયન રાજુભાઈ જોશી હાજર રહ્યા હતા.

- text

- text