મોરબી સબજેલના ઈન્ચાર્જ જેલરની બઢતી સાથે બદલી

- text


પી.એમ. ચાવડાને સુરત સેન્ટ્રલ જેલ અને વી.એમ. ચાવડાને ભરૂચ જિલ્લા જેલ ખાતે મૂકાયા

મોરબી : આજે મોરબી સબજેલના ઈન્ચાર્જ જેલર પી.એમ. ચાવડાની બઢતી સાથે સુરત સેન્ટ્રલ જેલ ખાતે અને વી.એમ. ચાવડાની બઢતી સાથે ભરૂચ જિલ્લા જેલ ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ અતુલભાઈ હાલપરાની બઢતી સાથે મોરબી સબજેલ ખાતે જેલરનું પ્રમોશન મળ્યું છે. ત્યારે તેઓને મોરબી સબજેલના સ્ટાફ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

- text

- text