માળિયા (મિયાણા) તાલુકાના બગસરા ગામે 22 સપ્ટેમ્બરે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાશે

- text


માળિયા (મિયાણા) : દેવ સોલ્ટ પ્રા. લી., દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન અને મોરબીની શ્રી હરિ હોસ્પિટલના સયુંકત ઉપક્રમે માળિયા (મિયાણા) તાલુકાના બગસરા ગામ ખાતે આજે તારીખ 22-9-2024 ને રવિવારના રોજ ફ્રી મેગા મેડિકલ કેમ્પ તથા નિ:શુલ્ક દવા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કેમ્પમાં અલગ અલગ 7 રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે. ત્યારે આ કેમ્પનો વધુ લોકોએ લાભ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text