50 કિલો કોટન વેસ્ટની ગાંસડીની ડિલિવરી ફ્રી : જથ્થાબંધ અને રિટેઇલ બન્નેમાં માલ મળશે : બીજી પણ અનેક આઇટમો ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ન્યુ જોયા કોટન વેસ્ટ એન્ડ ટ્રેડિંગમાં કોટન ગાભાની વિશાળ વેરાયટી મળશે. હોટેલ, ગેરેજ, સિરામિક, શો-રૂમ, કાર -બાઇક શો રૂમ, તમામ કારખાના તેમજ હોસ્પિટલમાં ઉપયોગી એવા આ ગાભા છૂટક તથા જથાબંધ બન્નેમાં મળશે. તમામ પ્રકારના ગાભા 1 કિલોથી લઈ 50 કિલોની ગાંસડીમાં મળશે. 50 કિલોના દાગીનાની મોરબીમાં ફ્રી ડિલિવરી કરી અપાશે.આટલી આઇટમો મળશે● તમામ પ્રકારના કોટન વેસ્ટ● વાઈટ ટી શર્ટ● વાઈટ કોટન● સિરામિક મોજા (ગાદીવાળા)● ગેંડીના મોજા ● ઘડિયાળના મોજા● જીન્સના મોજા● સાવેણી - સાવેણા● પગલૂછણીયા ( ઓફિસ)● કલરકામ માટે ગૃહ ભરવાનું નેપકીનન્યુ જોયા કોટન વેસ્ટ & ટ્રેડિંગપંચાસર રોડ,ગીતા મિલ પાસે, મોરબીમો.નં.9664999505મો.નં.9714999505