મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ પરફેક્ટ ઓટો સર્વિસમાં 36 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ આવવા જણાવાયુ છે.● સેલ્સ એક્ઝિક્યુટિવ - 20(M/F)ગ્રેજ્યુએટ, ફ્રેશર/અનુભવીટુ વ્હિલર અને લાયસન્સ હોવું જરૂરી● વેલ્યુએટર -8 જૂની ગાડીની વેલ્યુએશન કરી શકે તેવા● POC સેલ્સ - 5 જૂની ગાડીની લે-વેચ કરી શકે તેવા● ઓફિસ બોય -2ઓફિસ વર્ક કરી શકે તેમજ કોમ્પ્યુટર ઓપરેટર● રિસેપ્શનિસ્ટ/ટેલિકોલર-4 (F)પરફેક્ટ ઓટો સર્વિસપટેલ સમાજ વાડી પાસે,શનાળા, મોરબી70439990729879577288