વાંકાનેરના સરધારકા ગામે ચેકડેમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં ઓઢ નામે ઓળખાતા ચેકડેમમાં અંદાજે 35 થી 40 વર્ષની ઉંમરના યુવાનનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા સરધારકા ગામના સરપંચ મહેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મૃતક અજાણ્યા યુવાનના વાલી વારસોની શોધખોળ શરૂ કરી અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી હતી.

- text

- text