મોરબીના પંચાસર ગામની સીમમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં ચાચાપર રોડ ઉપર સતુભા દરબારની વાડીએ રહેતા અજયભાઈ સજનભાઈ ઉ.30 નામના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text