VACANCY : આર્યાવર્તા ઇન્ટરનેશનલમાં એક્સપોર્ટ અને ડોમેસ્ટિક માર્કેટિંગ માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આર્યાવર્તા ઇન્ટરનેશનલમાં એક્સપોર્ટ અને ડોમેસ્ટિક માર્કેટિંગ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપમાં મોકલવા જણાવાયુ છે.


એક્સપોર્ટ & ડોમેસ્ટિક માર્કેટિંગ સેલ્સ પર્સન -(M)
અંગ્રેજી આવડવું જરૂરી
ઉંમર : 20 થી 30 વર્ષ
ઈન્ટરનેટના જાણકાર

આર્યાવર્તા ઇન્ટરનેશનલ
F-86, 87, કેપિટલ માર્કેટ,
રવાપર રોડ, મોરબી
મો.નં.99795 34415
મો.નં.94095 27151