મોરબીના વાવડી રોડ ઉપર જુગાર રમતા ચાર પકડાયા

- text


મોરબી : મોરબી વાવડી રોડ ઉપર ક્રિષ્ના પાર્ક શેરી નંબર- 3મા જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી આફતાબભાઈ હાજીભાઈ સમા રજાકભાઈ ગુલામભાઈ ચાનીયા ગોપાલભાઈ બાબુભાઈ ચાવડીયા અને જયેશભાઈ મલાભાઈ નકુમને રોકડા રૂપિયા 15,050 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text