મોરબીના ત્રાજપરમા બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર પાસેથી ફરિયાદી વેલજીભાઈ બીજલભાઈ હણની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text