વાંકાનેરના ઢુંવા નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ હોટલ દ્વારકાધીશ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અર્જુન રાજુભાઇ સોલંકી રહે. હુડકો ચોકડી રાજકોટ અને આરોપી દશરથ તલાભાઈ સનોરા રહે.સુરેલ, તા.પાટડી, જિલ્લો.સુરેન્દ્રનગર વાળાને જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text