મોરબીના યમુનાનગરમા 6 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર શેરી નંબર 6મા રહેતા આરોપી નિલેશ હસમુખભાઈ નિમાવત ઉ.28ના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 1800 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text