મોરબી જિલ્લામાં આગામી પાંચ દિવસ હળવા વરસાદી ઝાપટા પડશે

- text


મોરબી : મોરબી જિલ્લામાં આગામી પાંચ દિવસ સારા વરસાદની શક્યતા નથી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- તરઘડીયા તરફથી કરવામાં આવેલી આગાહી પ્રમાણે આવતીકાલે તારીખ 14 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી છુટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. 14 સપ્ટેમ્બરે 1 મીમી, 15 અને 16 સપ્ટેમ્બરે 4 મીમી અને 17 અને 18 સપ્ટેમ્બરે 1 મીમી જ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

- text

- text