રવાપર તાલુકા શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

- text


મોરબી : આજરોજ રવાપર તાલુકા શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન (ગણિત વિજ્ઞાન પ્રદર્શન) યોજાયું હતું. જેમાં રવાપર કલસ્ટરની 10 શાળાના 34 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે હિરેનભાઈ ધોરીયાણી અને અજીતભાઈ મોરડીયાએ ફરજ બજાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સી.આર.સી. ભરતભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

- text

- text