મોરબી સિરામિક સીટી નજીકથી બિયરના ડબલા સાથે યુવાન પકડાયો

- text


મોરબી : મોરબી શહેરના સિરામિક સીટી નજીક આવેલ હરિઓમ પાનની દુકાન પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી રફીક મામદભાઈ ચાનીયા રહે. સો ઓરડી વાળાને કિંગફિસર સુપરસ્ટ્રોંગ બિયરના 6 ડબલા કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text