મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્વારા લખધીરવાસ ચોક ખાતે આવતીકાલે તા.12ના રોજ સાંજે 7 કલાકે ફ્રી બીપી અને ડાયાબીટીસ કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા માટે પ્રમુખ લાયન હિતેનદ્ર ભાવસાર અને સેક્રેટરી લાયન રાજન વ્યાસ દ્વારા અપીલ કરવામાં આવી છે.