મોરબીના ટીંબડી નજીક વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ટીંબડી ગામની સીમમાં ન્યુ રામેશ્વર વે બ્રિજ સામે ખુલ્લા મેદાનમાં વરલી મટકાના જુગારના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી સલીમ ઇશાકભાઈ શેખફકીર રહે.કુલીનગર મોરબી વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 230 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text