મોરબી : મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા વિશાલ મગનભાઈ પરમાર ઉ.25 નામના યુવાને ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.