મોરબી : ઘુંટુ (હરિનગર) નિવાસી હિરજીભાઈ દેવસીભાઈ કૈલા (ઉં.વ. 105) તે રણછોડભાઈ, સ્વ. વાલજીભાઈ, હરિભાઈ, પરસોત્તમભાઈ તથા ભગવાનજીભાઈના પિતાનું તારીખ 9-9-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે.