ખાસ રત્નની કોતરણી કરેલી દરેક મૂર્તિઓ વિશ્વભરમાં સિંગલ પીસ હશે : ટેમ્પલ જવેલરી, નેચરલ ડાયમંડની બ્રાઇડલ જ્વેલરી, સોલિટેર જ્વેલરી સહિતની અઢળક બીજે ક્યાંય જોવા નહીં મળે તેવી યુનિક આઇટમોBEAU: જવેલ્સ અને BEAU: આર્ટની આ તમામ આઇટમો જોવા ગહેના પ્રીમિયમ એક્ઝિબિશનની અચૂક મુલાકાત લેજોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે પ્રથમવાર BEAU: જવેલ્સ એન્ડ BEAU: આર્ટ આવી રહ્યું છે. જે સમગ્ર દેશમાં પોતાની લકઝરી અને પ્રીમિયમ આઇટમો માટે જાણીતું છે. તો આપણા શહેરમાં એક્ઝિબિશન દરમિયાન BEAU: જવેલ્સ એન્ડ BEAU: આર્ટના સ્ટોલની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.BEAU: જવેલ્સ એન્ડ BEAU: આર્ટ એ પ્રીમિયમ લક્ઝરી બ્રાન્ડ છે. માત્ર એપોઇન્ટમેન્ટ દ્વારા જ તેની વિશિષ્ટ જ્વેલરી જોઈ શકાય છે. તેનો શો- રૂમ મુંબઈના વિલે પાર્લેમાં આવેલ છે. BEAU: જવેલ્સ એન્ડ BEAU: આર્ટ રત્નની મૂર્તિઓ, ટેમ્પલ જવેલરી, નેચરલ ડાયમંડની બ્રાઇડલ જ્વેલરી અને સોલિટેર જ્વેલરી બનાવે છે.BEAU: જવેલ્સ એન્ડ BEAU: આર્ટમાં રત્ન કોતરીને બનાવવામાં આવેલી મૂર્તિઓ એક અનોખી શિલ્પકલા છે. રત્નના એક ટુકડામાંથી અલગ અલગ મૂર્તિઓ બનાવવામાં આવે છે. દરેક મૂર્તિ સિંગલ પીસ હોય છે. આની ખાસ વાત એ છે કે દરેક આઇટમની નકલ કરી શકાતી નથી કારણ કે રત્નના કોઈ પથ્થર સમાન હોતા નથી. ગ્રીન એવેન્ચ્યુરિન, રોઝ ક્વાર્ટઝ, મહોગની ઓબ્સિડીયન, એમિથિસ્ટ, લેપિસ લાઝુલી વગેરે રત્નના પથ્થરમાંથી આ મૂર્તિઓને તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ શો કેસ, ભેટ ઉપરાંત આધ્યાત્મિક ઉપચાર, જ્યોતિષીય હેતુઓ માટે થાય છે.મોરબીના આંગણે તા.13, 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન સ્કાય મોલમાં યોજાનાર ગહેના પ્રીમિયમ એક્ઝિબિશનમાં BEAU: જવેલ્સ એન્ડ BEAU: આર્ટ પણ ભાગ લઈ રહ્યું છે. એકદમ યુનિક આઇટમો સાથે તે પ્રથમવાર મોરબી આવી રહ્યું હોય, આ તક ચૂકશો નહિ. કારણકે એક્ઝિબિશન પછી BEAU: જવેલ્સ એન્ડ BEAU: આર્ટની આઈટમો જોવા માટે મુંબઈ સુધી લાંબુ થવું પડશે. તો એક્ઝિબિશનમાં પધારી BEAU: જવેલ્સ એન્ડ BEAU: આર્ટના સ્ટોલની મુલાકાત જરૂર લ્યો.તા.13, 14 અને 15 BEAU:જવેલ્સગહેના એક્ઝિબિશનસ્કાય મોલ,શનાળા રોડ, મોરબીમો.90825 600008