ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર નજીકથી મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર સરદાર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ રણછોડભાઈ આદ્રોજાની માલિકીનું રૂપીયા 9 હજારની કિંમતનું બાઈક ચોરી થઈ જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.