મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા મનોજભાઈ રમેશભાઈ ચાવડાને લાલપર ગામના ગેટ નંબર 2 પાસે જાંબુડિયા તરફથી આવતી કાળા કલરની હ્યુન્ડાઇ વેન્યુ કારના ચાલકે હડફેટે લઈ પગમાં ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.