મોરબી : મહેન્દ્રગઢ નિવાસી ડિમ્પલબેન વિજયભાઈ બોપલિયા (ઉ.વ. ૩૬) તે વિજયભાઈના ધર્મપત્નીનું તા.૮ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૦૯ને સોમવારના રોજ સવારે ૦૮:૦૦ થી સવારે ૧૦:૦૦ કલાક સુધી બહુચર માતાજીના મંદિરે, મહેન્દ્રગઢ ખાતે રાખેલ છે. લી.નરભેરામભાઇ વશરામભાઇ બોપલીયા ત્રીભોવનભાઇ વશરામભાઇ બોપલીયા ભુદરભાઇ વશરામભાઇ બોપલીયા