મોરબીના અમરેલી રોડ ઉપર દારૂની 24 બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરના અમરેલી રોડ ઉપર શ્રધ્ધા સોસાયટીમાંથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી વિરપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે.શ્રધ્ધાપાર્ક સોસાયટી, મૂળ રહે.મોડા, જામનગર નામના શખ્સને વિદેશી દારૂની 24 બોટલ કિંમત રુપિયા 8160 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text